જમ્મુ-કાશ્મીરમાં સેના અને સ્થાનિક પોલીસને આતંકીઓની વિરૂદ્ધ અભિયાનમાં મોટી સફળતા મળી છે. કાજીગુંડમાં જૂથઅથડામણ દરમ્યાન સેના, એસઓજી, અને સીઆરપીએફ એ સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓની ઓળખ ફુરકાન, યાવર બસીર, અને અબુ માવિયાના રૂપમાં થઇ છે. ફુરકાન લશ્કરનો ડિવિઝનલ કમાન્ડર હતો. અહીં યાવર બસીર સ્થાનિક આતંકી અને અબુ માવિયાને પાકિસ્તાની આતંકી કહેવાય છે.