ભારતમાં વાઘની વસ્તી ગણતરી ૨૦૧૮નો ચોથો તબક્કો દુનિયાના સૌથી મોટા કેમેરા ટ્રેપ વન્ય જીવ સર્વેક્ષણ હોવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિને એક મહાન ક્ષણ ગણાવતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરતાં કહ્યું કે, આત્મનિર્ભર ભારતનું આ જીવતું જાગતું ઉદાહરણ છે, જેને પ્રધાનમંત્રીના શબ્દોમાં સંકલ્પથી સિદ્ધિના માધ્યમથી સિદ્ધ કરાયું છે.
જાવડેકરે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતે પોતાના લક્ષ્યને ચાર વર્ષ પહેલાં જ વાઘની સંખ્યા બમણી કરવાનું પોતાનું લક્ષ્ય પાર પાડયું છે.