કચ્છમાં આજે બપોરે 2.25 વાગ્યે 3.2ના આંચકાએ ધરતી ધ્રુજાવી હતી. જોકે, સવારે 10.14વાગ્યે પણ 2.2ના આંચકો અનુભવાયો હતો. આજે મેક્સિકોમાં જોરદાર ભૂકંપ વચ્ચે કચ્છમાં અનુભવાયેલા ઝાટકાએ ચિંતા અને ભય સર્જ્યો છે. ગત, 14/6 ના કચ્છમાં આવેલા જોરદાર ભૂકંપના આંચકાની અસર દુનિયાના અન્ય દેશોમાં પણ વરતાઈ હતી. છેલ્લા 10 દિવસથી કચ્છમાં ફરી સતત ભૂકંપના હળવા આચકાઓ અનુભવાઈ રહ્યા છે.