રાજ્યસભામાં આજે બીજા દિવસે પણ ટ્રિપલ તલાક બિલ પસાર થઈ શક્યું ન હતું. આ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષી નેતાઓના હંગામા પછી ડેપ્યુટી સ્પીકર પી. જે. કુરિયને શુક્રવારે સવારે ૧૧ વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. હવે કેન્દ્ર સરકાર પાસે રાજ્યસભામાં આ બિલ પસાર કરવા ફક્ત શુક્રવારનો જ દિવસ બચ્યો છે. શુક્રવારે શિયાળુ સત્રનો આખરી દિવસ છે, પરંતુ વિપક્ષનું વલણ જોતા આવતીકાલે પણ ટ્રિપલ તલાક બિલ પસાર ના થાય એવી પૂરેપૂરી શક્યતા છે.