પાકિસ્તાનમાં કોરોના વાયરસની ટેસ્ટિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે સંયુકત અરબ અમીરાતે પાકિસ્તાનથી આવનારી તમામ ફ્લાઇટ્સ પર અનિશ્ચિત સમયગાળા માટે પ્રતિબધં લગાવી દીધો છે. UAEની જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીએ પાકિસ્તાનથી આવનારી તમામ લાઈટસને પ્રતિબંધીત કરી દેવાની જાહેરાત કરી હતી. UAEના રસ્તે યૂરોપ અથવા અમેરિકી દેશોમાં જતી હોય તેવી ફ્લાઇટ્સ પર પણ આ પ્રતિબધં લાગુ કરવામાં આવશે.
UAEની જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ પ્રતિબધં ત્યાં સુધી લાગુ રહેશે કે યાં સુધી પાકિસ્તાન સંયુકત અરબ અમીરાત માં આવનારી તમામ ફ્લાઇટ્સના પ્રવાસીઓ માટે કોરોના વાયરસના લેબ ટેસ્ટની પ્રક્રિયા સ્થાપિત ન કરી દેવામાં આવે.