27મી જુલાઇ 2018ની રાત્રે આખી દુનિયાએ ઐતિહાસિક નજારો જોય. 21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ (Longest total lunar eclipse) શુક્રવારની રાત્રે થયું, આ દરમ્યાન ચાંદે ધીમે-ધીમે પોતાનો રંગ બદલ્યો. એક સમય તો એવો પણ આવ્યો જ્યારે ચાંદ સંપૂર્ણપણે લાલ રંગમાં બદલાઇ ગયો હતો.
શુક્રવારે રાત્રે 11.54 વાગે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં છુપાઈ ગયો. ચંદ્રને 104 વર્ષ બાદ સૌથી મોટું ગ્રહણ લાગ્યું. લગભગ 3 કલાક 54 મિનિટ અને 33 સેકન્ડ સુધી ચંદ્રગ્રહણ ચાલ્યું. શનિવારે વહેલી સવારે 3.49 વાગે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેથી પૃથ્વી હટી ત્યારે ચંદ્ર પરથી ગ્રહણ પણ હટ્યું. આ દરમિયાન 1 કલાક 43 મિનિટ સુધી પુર્ણ ચંદ્રગ્રહણ રહ્યું એટલે કે ચંદ્ર બિલકુલ દેખાયો નહીં. 2 વાગે થોડી સેકન્ડ માટે ચંદ્ર લાલ થયો એટલે કે બ્લડમૂન.