Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો. કે વિજય રાઘવને કહ્યુ કે, કોવિડ-19 માટે દેશમાં વેક્સીન બનાવવાનો પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે અને ઓક્ટોબર સુધી કેટલિક કંપનીઓને તેના પ્રી ક્લીનિકલ અભ્યાસ સુધી પહોંચવામાં સફળતા મળી શકે છે. તેમણે જણાવ્યુ કે, વિશ્વભરમાં વેક્સીન બનાવવાની ચાર પ્રક્રિયા છે. ભારત આ ચારેય પદ્ધતિનો ઉપયોગ કોવિડ 19 માટે વેક્સીન બનાવવામાં કરી રહ્યું છે. 
ડો. રાઘવને કહ્યુ, કેટલિક કંપનીઓ એક ફ્લૂ વેક્સીનના બેકબોનમાં આરએન્ડડી કરી રહી છે. લાગે છે કે ઓક્ટોબર સુધી પ્રી ક્લીનિકલ અભ્યાસ થઈ જશે. કેટલિક ફેબ્રુઆરી 2021માં પ્રોટીન બનાવીને વેક્સીન બનાવવાની પ્રક્રિયામાં લાગેલી છે. કેટલાક સ્ટાર્ટઅપ અને કેટલાક એકેડમિક્સ પણ વેક્સીન બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. સાથે વિદેશી કંપનીઓ સાથે વેક્સીન બનાવવામાં ભાગીદારી નિભાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કેટલિક વિદેશી કંપનીઓની સાથે અમે આગેવાની કરી રહ્યાં છીએ જ્યારે કેટલિકની આગેવાનીમાં અમે યોગદાન આપી રહ્યાં છીએ. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ