Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બેંક ચેક બુકની સુવિધા રદ કરવાનો કોઇ ઇરાદો નથી તેમ નાણા મંત્રાલયે આજે જણાવ્યું છે. તાજેતરમાં મીડિયામાં એવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા કે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે સરકાર નજીકના ભવિષ્યમાં ચેક બુકની સુવિધા રદ કરી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ