Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાણીની અછત વિશ્વની સૌથી મોટી સમસ્યા બનતી જાય છે. એમાં પણ ભારત જેવા દેશોમાં અસંખ્ય લોકો પાણીની અછતમાં જીવે છે. એ સંકટ વધુ ઘેરું બનશે એવી ચેતવણી આપતો અહેવાલ સેટેલાઈટ ડેટાના આધારે રજૂ થયો છે. વિશ્વના પાંચ લાખ ડેમોનો આગોતરો અભ્યાસ કરી રહેલી સેટેલાઈટ સિસ્ટમના આધારે એવી ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં ધારણા કરતા વધુ ઝડપથી પાણીની ગંભીર અછત સર્જાશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ