Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવાઈસફર કરનાર પ્રવાસીઓ માટે હવાઈપ્રવાસ હવે વધુ આસાન અને સુવિધાજનક બની રહ્યો છે. ટેલિકોમ પંચ દ્વારા ફ્લાઇટમાં પ્રવાસીને વાઈફાઈ કે ઇન્ટરનેટની અને ફોન-કોલ્સ કરવાની સુવિધા આપવાની દરખાસ્તને શરતી મંજૂરી આપવામાં આવી છે, આથી હવે આકાશમાં ઊડતાં ઊડતાં પ્રવાસીઓ એક સ્થળેથી બીજા સ્થળે મોબાઇલ પરથી વોઇસકોલ્સ કે ડેટાકોલ્સ કરી શકશે અને ફોન પર કે અન્ય ગેજેટ્સ પર સર્ફિંગ કરી શકશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ