Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઘણાં બધા લોકોના મોંઢે એ તો સાંભળવા મળતું હોય છે કે, પેટ ખૂશ રહેશે એટલે કે તંદુરસ્ત રહેશે, તો તમે પણ ખૂશ અને સ્વસ્થ રહી શકો છો. પણ સાથે પ્રશ્ન એ પણ થાય કે આ પેટને ખૂશ રાખવું કેવી રીતે?

ઘણાં લોકોના મતે પેટને ખૂશ રાખવાનો અર્થ એ પણ હોય છે કે, જે મન થાય તેને પેટ ભરીને ખાધે જ રાખવું. પરંતુ આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલને મોર્ડન સુવિધાઓના કારણો આપણે દિવસે ને દિવસે થોડાં આળસુ બનતા જઈએ છે. અને આપણે જે ખાઈ રહ્યા છે, તે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં તેનો વિચાર કર્યા વગર જ ખાઈ લઈએ છે. એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે શરીરને જેટલો શ્રમ પડતો હોય એટલો ખોરાક ખાવાથી પણ સ્વસ્થ રહી શકાય છે. ત્યાે આવો જાણીએ કયા પ્રકારના ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી છે.. યોગ અથવા તો કોઈ પણ કસરત કરવાથી તો ફાયદો થાય જ છે, પણ અની સાથે એવી કઈ-કઈ ચીજો છે, જેને ખાવાથી તમારી ચરબી ઓગળવા લાગશે?18 ચીજ ચરબીને ઓગાળવાનું કામ કરે છે. આ 18 ચીજ ચરબીને ઓગાળવાનું કામ કરે છે .- સીટ્રસ ફળો (સંતરા, લીંબુ, મોસંબી વગેરે), અખરોટ પોપકોર્ન, સ્ટ્રોબરી-બ્લૂબેરી, ઓટ્સ અને વ્હોલ ગ્રેન એવોકાડો, કાયી, પેપર્સ અને સ્પાઈસ હર્બસ્ , સેલમોન માછલી, તજ, સફરજન અને પેયર્સ, ઓટમીલ કૂકીઝ, ચીકન, પાલક (અઠવાડિયામાં 3 કપ), પ્રોટીન, છાશ, ઈંડા (વધારે પ્રોટીન ખાવાથી વધારે ફેટલોસ થશે) દૂધ, સોયામિલ્ક કઠોળ (બ્લડશુગર કંટ્રોલ કરે), રતાળુ અને શક્કરિયા રાઈનું તેલ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ