Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ઓકટોબર મહિનામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશે  પેટા ચૂંટણી જીતવા માટે કમર કસી છે. ખાલી પડેલી વિવિધ બેઠકો માટેની જવાબદારી સોંપાઈ છે જેમાં રાધનપુર બેઠકની અર્જુન મોઢવાડિયાને, ખેરાલુની જગદીશ ઠાકોરને, થરાદની સિદ્ધાર્થ પટેલને, અમરાઈવાડીની દીપક બાબરિયાને, લુણાવાડાની ભરતસિંહ સોલંકીને જવાબદારી સોપાવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ