ફ્રાન્સના ભવિષ્યવેત્તા નોસ્ત્રાદમસે ૨૦મી સદી માટે કરેલી કેટલીય આગાહીઓ સચોટ સાબિત થઈ ચૂકી છે. લગભગ ૪૫૦ વર્ષ પહેલાં થયેલા આ ભવિષ્યવેત્તાએ ૨૦૧૮ માટે ય કેટલીક આગાહીઓ કરી છે, જેમાં ત્રીજા વિશ્વયુદ્ધની આગાહીનો પણ સમાવેશ થાય છે. ઉત્તર કોરિયાના માથાફરેલા શાસક કિમ જોંગ ઉન અને અમેરિકાના ઉતાવળિયા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ધમકીઓનું યુદ્ધ ક્યારનું ય શરૃ થઈ ચૂક્યું છે.