Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરત જિલ્લાના બારડોલી નગરમાં રહેતી ૧૪ વર્ષની કિશોરીને ૨૨ વર્ષના રીક્ષાચાલક યુવાને પટાવી ફોસલાવી રીક્ષામાં બેસાડી મિત્રો સાથે શોપીંગ સેન્ટરની દુકાનમાં લઇ જઇ ગેંગરેપ કરતા ચકચાર મચી છે. ત્રણેય મિત્રોએ આખી રાત વારાફરતી બળાત્કાર ગુજારી કિશોરીને પીંખી નાંખી હતી. ગેંગરેપનો ભોગ બનેલી કિશોરીને સવારે ઘર નજીક છોડી દીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ