Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અફધાનિસ્તાનમાં બંધક 3 ભારતીય એન્જિનિયરને તાલિબાનના સંકજામાંથી અમેરિકાના કહેવા પર મુક્ત કરવામાં આવ્યા છે. ઇસ્લામાબાદમાં અમેરિકાના પ્રતિનીધિ જલમી ખલીલઝાદ અને તાલિબાન વચ્ચે થયેલા સંવાદ પછી આ સુખદ પરિણામ આવ્યું છે. બીજી તરફ અમેરિકાએ આ માટે 11 તાલિબાનના નેતાઓને મુક્ત કરવા પડ્યા હતા. જેમાં બે પ્રમુખ તાલિબાની નેતા શેખ અબ્દુલ રહમાન અને મૌલવી અબ્દુલ રાશિદનું નામ પણ સામેલ છે.

અફધાનિસ્તાનમાં એક પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 3 ભારતીયોને તાલિબાને વર્ષ 2018માં પકડ્યા હતા. તેમના અપહરણ બાદ તેમને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ હતા. એક્સપ્રેસ ટ્રિબ્યૂનના તાલિબાની સુત્રોના હવાલેથી આ ખબર આવી છે. બંધકોની આ અદલા-બદલી રવિવારે કરવામાં આવી હતી. અને આ સમગ્ર મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાથી આ અંગે કોઇ જાહેરાત પહેલેથી નહતી કરવામાં આવી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ