મુંબઈના ભિવંડીમાં એક બિલ્ડિંગધરાશાયી થઈ જતા એકનું મોત થયુ છે અને એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળમાં હજુ વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. યુધ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે પરંતુ સાંકડી જગ્યામાં આવેલ આ વિસ્તારમાં બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે.