અમેરિકાના દક્ષિણ પશ્ચિમી વિસ્તારમાં આવેલા ન્યૂ મેક્સિકોમાં આજે એક હાઈસ્કૂલમાં ગોળીબાર થવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક હુમલાવારનું મોત થઈ ગયુ છે. પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે, આ ઘટના અજ્ટેક હાઈસ્કૂલમાં થઈ છે.

Copyright © 2023 News Views