Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભામાં ગૃહની બેઠકના કામકાજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ વિધાનસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે ત્યારે આ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભાનમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી કે સોમવારથી ગૃહનું કાર્ય બપોરે 12 ને બદલે 11 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ગૃહની બેઠક સવારે હશે ત્યારે સવારે 8.30ને બદલે ગૃહ 9.30 કલાકે શરૂ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ