મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ મેરેથોન મંત્રણાઓ દ્વારા કોંગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રીઓની પસંદગી પ્રક્રિયા પૂરી કરી લેતાં સોમવારે ત્રણે રાજ્યોના મુખ્યમંત્રીઓ હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. મધ્ય પ્રદેશમાં કમલનાથ ભોપાલના લાલ પરેડ મેદાન ખાતે, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ રાયપુરની સાયન્સ કોલેજના મેદાન ખાતે અને રાજસ્થાનમાં અશોક ગેહલોત જયપુરમાં આલ્બર્ટ મ્યુઝિયમના મેદાન ખાતે શપથ ગ્રહણ કરશે.
રાજસ્થાન । મુખ્યમંત્રી અશોક ગેહલોત
જયપુર ખાતે સવારે ૧૦.૩૦ કલાકે આલ્બર્ટ મ્યુઝિયમના મેદાનમાં શપથ ગ્રહણ કરશે .
છત્તીસગઢ । મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ
રાયપુર ખાતે બપોર બાદ ૪.૩૦ કલાકે સાયન્સ કોલેજના મેદાનમાં શપથ ગ્રહણ કરશે .
મધ્ય પ્રદેશ । મુખ્યમંત્રી કમલનાથ
ભોપાલ ખાતે લાલ પરેડમાં બપોરે ૧.૩૦ કલાકે લાલ પરેડ મેદાન ખાત શપથ ગ્રહણ કરશે.