પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામનો ઈંતેજાર આજે ખતમ થશે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનો આજે સવારે 8 વાગ્યેથી પ્રારંભ થશે. એક તરફ જ્યાં રાજસ્થાન, છત્તિસગઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપ પોતાની સરકાર ટકાવી રાખવાને લઈને આશાવાદી છે, તો બીજી તરફ રાજસ્થાનમાં કોંગ્રેસને કમબેક કરવાની આશા છે.