ટ્રાન્સપોટરોની એક સપ્તાહની, ડોક્ટોરની ૧૨ કલાકની હડતાળ બાદ હવે રિક્ષા ચાલકોએ પણ બંધ પર ઉતરવાની જાહેરાત કરી છે. ૩૦ જુલાઇ-સોમવારના રિક્ષા ચાલકો ૧ દિવસનો સ્વંયભૂ બંધ પાળશે. જોકે, સ્કૂલ રિક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે.