-
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017 માટે કુલ 68.41 ટકા મતદાન થયું છે. 182 બેઠકો માટે બે તબક્કામાં 9 અને 14 ડિસે.ના રોજ મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા તેના સત્તાવાર આંકડા જાહેર કરાયા છે જે મુજબ 182 બેઠકો માટે કુલ 4,35,28519 મતદારો માંથી કુલ 2,97,76160 મતદારોએ મતદાન કર્યું હતું. અને તે મુજબ ટકાવારીની રીતે જોતાં 182 બેઠકો માટે કુલ 68.41 ટકા મતદાન નોંધાયું છે. કુલ મતદારોમાંથી 1,37,52359 મતદારોએ વિવિધ કારણોસર મતદાન કરી શક્યા નથી.