ચીન અને અમેરિકા વચ્ચે હાલ ટ્રેડ વોર ચાલી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે બન્ને દેશો એકબીજાની વસ્તુઓની આયાત ડયુટી દિવસે ને દિવસે વધારી રહ્યા છે. જેને પગલે હવે અમેરિકાની વસ્તુ ચીન નથી જઇ રહી અને ચીનની વસ્તુઓને અમેરિકાની માર્કેટમાં એન્ટ્રી મળવી મુશ્કેલ છે. આ સંજોગોમાં ભારત પાસે પોતાની વસ્તુઓના વેચાણની ઉત્તમ તક ઉભી થઇ છે.