Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપમાં ખાતાઓની વહેંચણીને લઇને સિનિયર નેતા નીતિન પટેલની નારાજગી ખુલ્લેઆમ બહાર આવતાં કોંગ્રેસના મોઢામાં સત્તારૂપી પાણી આવી ગયું છે અને કોંગ્રેસે નીતિન પટેલને સામે ચાલીને ખુલ્લી ઓફર કરી છે કે 10 ધારાસભ્યો લઇને આવો તમને સરકાર બનાવવામાં કોંગ્રેસ ટેકો આપશે. બીજી તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ માધ્યમો દ્વારા ઓફર કરી છે કે તેઓ ભાજપની બહાર નિકળે તો ટેમને ટેકો મળશે. તે સાથે જ ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિ તેજ બની છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ