Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટ્રક હડતાળ ત્રીજા દિવસમાં પ્રવેશી છે. આ ઉપરાંત વરસાદ દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યો છે.વરસાદ ઉપરાંત ટ્રક હડતાળને લીધે ફળો,શાકભાજી સહિત જીવન જરુરિયાતની ચીજવસ્તુઓની હેરાફેરી પર વ્યાપક અસર પહોંચી છે. હડતાળને કારણે દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવતો શાકભાજી-ફળોનો જથ્થો અટકી પડયો છે.આ કારણોસર શાકભાજીના ભાવોમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે.જો હજુય હડતાળ રહી તો,ભાવ વધવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ