રાજુલ પંડ્યા-લોર્ચ ખરેખર ગ્લોબલ ગુજરાતી છે. તેમના પિતા કેન્યામાં જન્મ્યા. માતા ભારતમાં. પતિ જર્મનીના છે અને હાલ તેઓ વસે છે - અમેરિકામાં. તેઓ ઈન્ટરનેશનલ ફૂડ પોલીસી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં ડાયરેક્ટર જનરલની ઓફિસમાં ચીફ ઓફ સ્ટાફ છે. ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની એન્યુઅલ મિટીંગમાં ભાગ લેવા તે આવેલા. અન્ન સલામતી અને કુષોપણના ક્ષેત્રે કાર્યરત રાજુલને અનેક માન-અકરામ મળ્યા છે.














35.jpg)





