અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન ભારે વિવાદ વચ્ચે પહેલી વખત એકબીજાને મળી રહ્યા છે. સિંગાપુરમાં તેમની આ મુલાકાત મંગળવારે થવા જઇ રહી છે. અમેરિકાની મનાઇ છતા ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણ કરતું રહ્યું, સાથે યુદ્ધ કરવાની પણ ધમકીઓ આપી હતી. સમગ્ર વિશ્વ માટે પણ ઉત્તર કોરિયા ખતરો બની રહ્યું હતું.