ગુજરાત વિધાનસભામાં બુધવારે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો. એક તબક્કે ગૃહમાં છુટ્ટા હાથની મારામારી થઈ હતી. કૉંગ્રેસના વિક્રમ માડમ અને અમરીશ ડેર ને સસ્પેન્ડ કરાયા હતા. પ્રતાપ દૂઘાતને સત્ર માટે સસ્પેન્ડ કરાયા હતા.

Copyright © 2023 News Views