Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડોનાલ્ડ ટ્રંપ્ના હજારો સમર્થકોએ કેપિટલ ભવન અમેરિકી સંસદ ભવન પર હુમલો કર્યો અને પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. જ્યારે આ પ્રકારની ઘટના બીજી વખત ન થાય તે માટે, સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રંપનું ટ્વિટર એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દીધું છે.
બુધવારે થયેલી હિંસા બાદ ટ્વિટરે ટ્રંપ્નું એકાઉન્ટ 12 કલાક માટે બ્લોક કરી દીધું હતું. આ સાથે જ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ઘણા ટ્વિટ હટાવી દેવામાં આવ્યા હતા. હવે ટ્વિટરે ડોનાલ્ડ ટ્રંપ્નું એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ કરી દીધું છે. ટ્વિટરે કહ્યું આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ