ટ્વિટરે એક ટ્વીટ કરીને તમામ ૩૩ કરોડ એક્ટિવ યુઝર્સને પાસવર્ડ બદલવાની અપીલ કરી છે. પાસવર્ડના સોફ્ટવેરમાં બગ આવી હોવાથી ટ્વિટરે આવું સૂચન કર્યું છે. જોકે, વાયરસને હટાવી દેવાયો હોવાનો ખુલાસો પણ ટ્વિટરે કર્યો હતો.