સુરક્ષા દળના જવાનોએ, શસ્ત્રો ખેંચી જવાનો પ્રયાસ કરી રહેલા બે ત્રાસવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. ભાજપના એક નેતાના વ્યકિતગત સુરક્ષા ગાર્ડ (પી.એસ.ઓ)ની રાઈફલ ખુંચવી લેવા પ્રયાસ કર્યો હતો.