Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશને રોજ કોરોના વાયરસની સ્થિતિ અંગે અપડેટ આપનાર આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ કોરોના વાયરસની સંક્રમિત થયા છે. લવ અગ્રવાલે ખુદ તેના જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરી હતી કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું દિશાનિર્દેશો અનુસાર હોમ આઈસોલેશનમાં છું, મારા તમામ મિત્રો, સહયોગીઓને અનુરોધ છે કે, તેઓ પોતાની દેખભાળ રાખે, સ્વાસ્થ્ય ટીમ તરફથી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે.

Unlock 4.0

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.