-
વિશ્વના દેશોના બનેલા સંગઠન-સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો) પાસે પોતાના રોજબરોજના ખર્ચાઓ માટે હવે થોડાંક જ ડોલર બચ્યા છે, કેમ કે સંસ્થાની સાથે જોડાયેલા હોય એવા કુલ દેશો પૈકી 81 દેશોએ પોતાનો અનિવાર્ય ફાળો હજુ આપ્યો નથી. ભારતે તો પહેલાંથી જ પોતાનો 17.91 મિલિયન ડોલરનો ફાળો જમા કરાવ્યો છે. 81 દેશોમાં, સુદાન, સિરિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇજીપ્ત, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને ઝીમ્બાબ્વે જેવા દેશોનો સમાવેશ થાય છે.