મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આથી તેમની ગેરહાજરીમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના રાષ્ટ્રપતિએ લાલજી ટંડનની ગેરહાજરીમાં મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યની વધારાની જવાબદારી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને આપવામાં આવી છે.