કોરોનાનાં વધતા જતા સંક્રમણને લઈને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ સરકાર કોરોના વાયરસનાં સંક્રમણ સામે ઝઝૂમવા માટે નવા પ્લાન પર કામ કરી રહી છે. હવેથી કોરોના સંક્રમણને રોકવા યૂપીમાં દરેક સપ્તાહે વીકેન્ડ લોકડાઉન લાગશે. રાજ્યમાં દર સપ્તાહે શનિવાર અને રવિવારનાં રોજ લોકડાઉન લાગુ રહેશે. તમામ બજાર અને ઓફિસો બંધ રહેશે.
રાજ્યમાં તમામ બજારો અને ઓફિસો માત્ર પાંચ દિવસ જ ખુલશે. કોરોના સંકટ સામે લડવા માટે નવો પ્લાન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે રાતથી જ સોમવાર સવારે 5 વાગ્યા સુધી અહીં 55 કલાકનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ નિયમ આવનારા સમયમાં પણ ચાલુ રહેશે. બે દિવસ દરમિયાન આવશ્યક તમામ સેવાઓ ચાલુ રહેશે એમ પણ જણાવાયું છે.