ઉત્તર પ્રદેશની 11 મહાનગર પાલિકા, 198 નગર પાલિકા અને 438 નગર પંચાયતની યોજાયેલી ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ માટે ત્રણ તબક્કામાં વોટિંગ થયું હતું. 14 મહાનગર પાલિકામાં હાલ 12 પર બીજેપની કબજો છે. આ વખતે બે નવી મનપા અયોધ્યા-ફૈઝાબાદ અને મથુરા-વૃંદાવનનો સમાવેશ થયો છે. આ તમામ સીટો માટે 22, 26 અને 29 નવેમ્બરે વોટિંગ થયું હતું.