Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના ચૌબેપુર પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલા બિકરુ ગામ ખાતે ગુરુવારે મોડી રાત્રે હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને ઝડપી લેવા દરોડો પાડવા ગયેલી પોલીસની ટીમ પર અપરાધીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, ૩ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત આઠ પોલીસ કર્મચારી શહીદ થયાં હતાં. આ અથડામણમાં ચાર પોલીસ કર્મચારીઓને ગોળીથી ઈજા થતાં સારવાર માટે કાનપુરની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. તેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ