Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુપીએસસી દ્વારા શુક્રવારે સાંજે સિવિલ સર્વિસિસ પરીક્ષા-૨૦૧૭નું પરિણામ પોતાની વેબસાઇટ પર જાહેર કર્યું હતું. હૈદરાબાદના ઉમેદવાર અનુદીપ દુરીશેટ્ટી પરીક્ષમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા છે.  અનુકુમારી દ્વિતીય સ્થાને અને સચિન ગુપ્તા ત્રીજા સ્થાને રહ્યા છે. ગયા વર્ષે લેખિત પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ  upsc.gov.in પર પરિણામ જોઈ શકે છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ