યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ-2019નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં પ્રદીપ સિંહે UPSC સિવિલ સર્વિસ (મેઈન્સ) પરીક્ષા-2019માં ટૉપ કર્યું છે. જ્યારે બીજા નંબર પર જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા રહી છે.
યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા માટે ઈન્ટર્વ્યૂ 20 જુલાઈએ શરૂ થયા હતા. જેનું પરિણામ (UPSC Result) મંગળવારે સવારે જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષા આપનારા ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઈટ પર પોતાનો રોલ નંબર સબમીટ કરીને પરિણામ જોઈ શકે છે.