પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, ઉર્દૂમાં ચલાવાતો અદીબનો અભ્યાસક્રમને મેટ્રિકની સમકક્ષ ગણી શકાય નહીં. અદીબની લાયકાત ધરાવતી વ્યક્તિને મેટ્રિક સ્તરે ઉર્દૂનું જ્ઞાાન ધરાવતી ગણી શકાય પરંતુ તેને મેટ્રિકની લાયકાતને સમકક્ષ ગણી શકાય નહીં.