Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આખી દુનિયાની નજર  અત્યારે માત્ર ને માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તેના પર રહેલી છે. ત્યારે તેની વચ્ચે વિવિધ રાજ્યના ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના સેનેટરના પરિણામ આવી રહ્યા છે. જેમાં ટ્રંપની પાર્ટીમાં મૂળ ભૂજના યુવાન ચૂંટાતા તેમણે પ્રથમ ભારતીય અમેરિકન સેનેટર બનવાનો ઈતિહાસ રચ્યો છે.
નીરજ અંતાણી મૂળ ભૂજના વતની છે
તેમના પિતા જૈમિનભાઈ અંતાણી 1987માં વોશિંગ્ટનમાં સ્થાયી થયા હતા
નીરજ અંતાણીનો ઉછેર અને અભ્યાસ અમેરિકામાં જ થયો છે
તે 2014માં ઓહાયો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં 23 વર્ષની વયે ચૂંટાયા
તે સમયે તે યૂએસના સૌથી નાની વયના ધારાસભ્ય બન્યા હતા
2020માં તે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફૌજલને હરાવી રાજ્યના છઠ્ઠા ડિસ્ટ્રીક્ટ સેનેટર બન્યા છે. 
અમેરિકામાં ભારતીય મૂળના 40 લાખ લોકો રહે છે. જેમાંથી 20 લાખ મતદારો છે. અમેરિકાના એરિઝોના, ફ્લોરિડા, જ્યોર્જિયા, મિશિગન અને ટેક્સાસ સહિત 8 બેઠકો પર ભારતીયોના મત ઘણા અસર કરે છે. રાજકીય રીતે અહીંયા ભારતીય મૂળના લોકો શક્તિશાળી છે.
આ વખતે સ્ટેટ લેવલની ચૂંટણીમાં 12થી વધારે ભારતીયોએ જીત મેળવી છે. જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચાર ભારતીય મૂળના અમેરિકન ફરી પસંદ થયા છે. જેમાં ડોક્ટર એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને
રાજા કૃષ્ણમૂર્તિ ચૂંટાઈ આવ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ