લદ્દાખ વિવાદ પછી ભારતે ચીનને તમામ બોર્ડર પર સેના અને યુદ્ધ વિમાનો ખડકીને ચીનને ઘેર્યું છે ત્યારે સાઉથ ચાઇના સી માં અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી સર્જાઈ છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા સાઉથ ચાઇના સી માં નૌકા કવાયત કરવામાં આવી હતી. વિયેટનામ અને ફિલિપાઇન્સ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યા પછી અમેરિકાએ તેનો સણસણતો જવાબ આપીને આ વિવાદિત વિસ્તારમાં તેનાં સુપર કેરિયર બે વિમાનવાહક જહાજો તેમજ ૪ અન્ય યુદ્ધ જહાજોનો ખડકલો કર્યો છે.