Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની કૉમકાસ્ટે 60 દિવસ માટે ફ્રી વાઇફાઈ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય કોરોના વાયરસની અસરના કારણે લેવામાં આવ્યો છે. કોરોના વારસના કારણે ઘરમાં પુરાયેલા લોકોને મદદ મળે તે લોકો પોતાના સગા સંબંધીઓ સાથે સારી રીતે કનેક્ટ રહી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની આખા દેશમાં wifi hotspot દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ અગાઉ જ દેશમાં વાયરસના પગલે કટોકટી જાહેર કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ