Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકન સાંસદોના ગ્રૂપે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં હાજર અમેરિકન રાજદૂતને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો છે. જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ થયા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.

ડેમોક્રેટ સાંસદોએ શુક્રવારે ભારતમાં અમેરિક રાજદૂત કેનેથ જસ્ટર અને પાકિસ્તાનમાં રાજદૂત પોલ ડબ્લ્યૂ જોન્સને આ વિશે પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે અમેરિકન સાંસદોએ કહ્યું છે કે, આ સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સારા નહીં થઈ શકે. આ વૈશ્વિસ શાંતિ અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ