અમેરિકાની સરકાર એ નવા વિદેશી વિદ્યાર્થીઓને હાલ દેશમાં આવવાની મંજૂરી નહીં આપે, જેઓએ હાલમાં જ કોઈ અમેરિકાની કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે અને જેઓના બધા ક્લાસ ઓનલાઈન થયા છે. આ નવો આદેશ ટ્રમ્પ સરકારના ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગ(ICE)એ બહાર પાડ્યો છે.
આદેશમાં શું છે?
શુક્રવાર રાતે ICE બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે જે વિદ્યાર્થીઓને 9 માર્ચ 2020 પછી એડમિશન લીધું છે, તેઓ આગામી આદેશ સુધી અમેરિકામાં નહીં આવી શકે. તે નોન ઈમિગ્રેન્ટ વિદ્યાર્થી છે, જેઓનો સંપૂર્ણ અભ્યાસ ઓનલાઈન છે. આ માટે શૈક્ષણિક સંસ્થાઓએ એક નવું ફોર્મ આઈ-20 બહાર પાડવું પડશે. તેના દ્વારા નોન-ઈમિગ્રેન્ટ વિદ્યાર્થીોની યોગ્યતાની સ્થિતિ ચેક કરાશે.