અમેરિકાએ પાકિસ્તાનને સલાહ આપી છે કે તે આતંકીઓની ધરપકડ કરી તેમના પર કેસ ચલાવે અને કાર્યવાહી કરે. અમેરિકાના વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા મામલાઓના મંત્રી એલિસ જી વેલ્સે રવિવારે કહ્યું, ''અમે પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબા આતંકીઓની ધરપકડ કરવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. જે લોકો આતંકના શિકાર થયા છે તેમને પણ હાફિઝ સઈદ અને આ આતંકીઓ પર થનારી કાર્યવાહી જોવાનો હક્ક છે. '' પાકિસ્તાને 10 ઓક્ટોબરના હાફિઝ અને તેના સહયોગીઓની ધરપકડ કરી હતી.