Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના સૌથી વધુ કેસ હાલમાં દુનિયાના શક્તિશાળી ગણાતા દેશ અમેરિકામાં છે. અમેરિકામાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રવિવાર સવાર સુધી 25 લાખ 96 હજારને પાર પહોંચી ગઈ છે. કુલ 1 લાખ 28 હજાર 152 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જો કે, 10 લાખ 80 હજાર લોકો સાજા પણ થઈ ગયા છે. 13 લાખ 88 હજાર લોકોનની હોસ્પિટલોમાં હાલ સારવાર ચાલી રહી છે. અમેરિકામાં કુલ 5 ટકા કોરોના સંક્રમિત દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 42 ટકા લોકો આ બીમારીથી સ્વસ્થ થઈ ગયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ