Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાની સુપ્રીમ કોર્ટ ગુજરાતના એક વીજ પ્લાન્ટ વિરુદ્ધ ગ્રામજનોની એક અપીલ પર સુનાવણી માટે સંમતિ વ્યક્ત કરી છે. આ મામલાની સુનાવણી ઓક્ટોબર માસ શરૂ થઈ રહેલા આગામી સત્રમાં કરાશે. ખેડૂતો અને માછીમારો સહીત ગ્રામજનોની આગેવાની કરનાર બુદ્ધ ઈસ્માઈલ જામનો આરોપ છે કે કોલસા દ્વારા સંચાલિત ટાટા મુંદ્રા પાવર પ્લાન્ટથી વ્યાપકપણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે. આ વીજ પ્લાન્ટને કારણે કથિતપણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે અને તેના માટે અમેરિકાના ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન ફંડ પુરું પાડી રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ