Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરામાં એ સમયે ભયનો માહોલ ફેલાઈ ગયો કે જ્યારે જ્યારે શહેરના વાઘોડિયા વિસ્તારમાં એક મોલમાં બે શખસો બે શંકાસ્પદ બેગ મૂકીને જતા રહ્યા. 
ઘટનાની જાણ થતાં શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ, બોંબ સ્કવૉડ અને ડોગ સ્કવૉડ ત્યાં પહોંચ્યા હતા. જોકે, જોકે, બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન હોવાનું બહાર આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ