વેસુ સ્થિત કરોડોની કિંમતની જમીનના માલિકીપણા બાબતે કોર્ટમાં પોતાના સમર્થનમાં ખોટા દસ્તાવેજો રજૂ કરનાર જાણીતા ઉદ્યોગપતિ - બિલ્ડર વસંત ગજેરા વિરૃદ્ધ ઉમરા પોલીસે હાઇકોર્ટના આદેશના આધારે કરેલી તપાસ બાદ ગુનો નોંધી આજે ધરપકડ કરી હતી.